|| જાહેર આમંત્રણ ||
13-04-2025 (રવિવાર)
સવારે 8:00 થી 11:00
શ્રી ભગવત વિદ્યાપીઠ, સોલા, એસ.જી. હાઈવે, અમદાવાદ.
સંપર્ક :
9693236468, 9693234646, 9693234638, 9693234668
પ્રિય જ્ઞાતિબંધુઓ,

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ૧૯૨૪માં સ્થપાયેલ ગુજરાત પ્રજાપતિ સમાજ સમગ્ર ભારતવર્ષની સૌ પ્રથમ પ્રજાપતિની સંસ્થા છે. આ વર્ષ સંસ્થાનું શતાબ્દી વર્ષ છે. આ સંસ્થા આજપર્યત સેવા, શિક્ષણ અને સંગઠનના સુંદર કાર્ય કરી રહેલ છે.

આપણો પ્રજાપતિ સમાજ પ્રમુખશ્રી કેશુભાઈ એસ. પ્રજાપતિના નેતૃત્વમાં સતત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. આપણો સમાજ એકત્રિત થાય,સંગઠિત બને અને ઉત્તરોત્તર સમાજની પ્રગતિ થાય તેવા શુભાશય સાથે... આવો! આપણે સૌ મળીએ... જ્ઞાન - સુશાસન અને ધર્મને પોતાનામાં જ આત્મસાત કરનારા મહાનુભાવોના સાનિધ્યમાં. આપણે તો આવીએ જ અને સાથે પરિવારજનોને પણ લાવીએ.

તો ચાલો...આપણા સન્માન અને ગર્વની ઉજવણી કરતા આપણા જ પ્રસંગમાં ભેગા થઈએ એક નારા સાથે...

Message show
You have registered successfully!